શુક્ર 3 ઓક્ટોબરે વક્રી, 42 દિવસ મેષ-મિથુન-કર્કને લાભ

શુક્ર 3 ઓક્ટોબરે વક્રી, 42 દિવસ મેષ-મિથુન-કર્કને લાભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 3 ઓક્ટોબર 2026ના રોજ શુક્ર ગ્રહ તુલા રાશિમાં વક્રી થશે અને 14 નવેમ્બર સુધી એટલે કે 42 દિવસ વક્રી અવસ્થામાં રહેશે. આ સમયગાળામાં તુલા રાશિમાં માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ અને લક્ષ્મી નારાયણ યોગનો સંયોગ બનશે. જ્યોતિષીઓના મતે મેષ, મિથુન અને કર્ક રાશિના જાતકોને ધન અને કરિયરમાં લાભ થશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies