સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, તાલાલામાં વીજળી પડતાં એકનું મોત

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, તાલાલામાં વીજળી પડતાં એકનું મોત

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં ભાવનગરના મહુવામાં 4.13 ઇંચ, ગોંડલમાં 3.5 ઇંચ અને જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તાલાલા તાલુકાના વડાલાગીરમાં વીજળી પડતાં 40 વર્ષીય કેશર ઇબ્રાહીમ શમાનું મોત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 2-4 દિવસમાં ચોમાસું વિદાય લેશે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies