ChatGPTમાં ચેટ ડિલીટ કરવાથી તે તરત જ દેખાવાની બંધ થાય છે અને 30 દિવસમાં કાયમી રીતે દૂર થાય છે. ડિલીટ કરેલી ચેટ પુનઃપ્રાપ્ત કરી શકાતી નથી, જ્યારે આર્કાઇવ કરેલી ચેટ સાચવેલી રહે છે અને પુનઃસ્થાપિત કરી શકાય છે. મહત્વપૂર્ણ ચેટ ડિલીટ કરતા પહેલા આર્કાઇવ કરવી સલાહભર્યું છે.
ChatGPT ચેટ ડિલીટ કરતા પહેલા સાવધાન, ડેટા કાયમી ગુમાવવાનું જોખમ
Source: Gujarat First