પાકિસ્તાની લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંતો કુનાર અને પક્તિકામાં વહેલી સવારે હવાઈ હુમલા કર્યા, જેમાં કુનારમાં ત્રણ લોકોના મોત અને અનેક ઘાયલ થયાના અહેવાલ છે. પક્તિકાના બર્મલ જિલ્લામાં ખાલી મકાન અને જૂની દુકાનને નિશાન બનાવાયા, જાનહાનિ નથી. આ ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
પાકિસ્તાની હવાઈ હુમલો: કુનારમાં 3ના મોત, પક્તિકામાં પણ બોમ્બમારો
Source: Mantavya News