21 સપ્ટેમ્બરે ચંદ્ર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર મિથુન, સિંહ અને ધનુ રાશિના જાતકોએ ખર્ચ, સ્વાસ્થ્ય અને પારિવારિક બાબતોમાં સાવધાની રાખવી પડશે. આ ગોચર દરમિયાન આર્થિક અને માનસિક મુશ્કેલીઓ વધી શકે છે, તેથી ઉતાવળમાં નવું રોકાણ ટાળવું.
ચંદ્રનું મકર રાશિમાં ગોચર, 3 રાશિના જાતકો સાવધાન
Source: VTV Gujarati