અમદાવાદના 80 હજાર ટેક્સી ચાલકોનો ઓલા-ઉબેર બહિષ્કાર

અમદાવાદના 80 હજાર ટેક્સી ચાલકોનો ઓલા-ઉબેર બહિષ્કાર

અમદાવાદના 80 હજાર ટેક્સી ચાલકોએ ઓલા, ઉબેર અને રેપિડોનો સામૂહિક બહિષ્કાર કરી સ્વદેશી 'ભારત ટેક્સી' અપનાવવાનો નિર્ણય લીધો છે. ઊંચા કમિશન દર અને મનસ્વી નીતિઓ સામે લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પછી આ પગલું લેવાયું છે. યુનિયન પ્રમુખ વનરાજસિંહ ગઢવીએ 'ભારતનો રૂપિયો ભારતમાં જ રહે'ના સંકલ્પ સાથે રાજ્યભરના ડ્રાઇવરો અને ગ્રાહકોને ભારત ટેક્સી વાપરવા અપીલ કરી છે.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies