છોટાઉદેપુરના પાવી-જેતપુરમાં NH-56 બાયપાસના સર્વે શરૂ થતાં સ્થાનિકોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખેતીની જમીન, રહેણાંક મકાનો, શાળા, આંગણવાડી, મંદિર, કબ્રસ્તાન અને તળાવ અસરગ્રસ્ત થવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. લોકોએ વૈકલ્પિક માર્ગ નક્કી કરવાની માંગ કરી છે.
NH-56 બાયપાસ સર્વે સામે પાવી-જેતપુરમાં વિરોધ
Source: Mantavya News