ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી 'અટલ સુશાસન પુરસ્કાર' યોજના અમલમાં મૂકી છે. સાત વિભાગના શ્રેષ્ઠ અધિકારીઓને વર્ગ-૧ માટે રૂ.૩૧ હજાર અને વર્ગ-૨ માટે રૂ.૨૧ હજારનું રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત થશે. ૨૫ ડિસેમ્બરે સુશાસન દિવસે વિજેતાઓનું સન્માન કરાશે.
ગુજરાતમાં 'અટલ સુશાસન પુરસ્કાર' યોજના શરૂ
Source: Aajkaal Gujarati