ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 21 સપ્ટેમ્બરે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. પૂર્ણેશ મોદી, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને દુષ્યંત પટેલ નિરીક્ષક તરીકે રાયસણ, સેક્ટર 16 અને 28 ખાતે દાવેદારોને સાંભળશે. 11 ઓક્ટોબરે 44 બેઠકો માટે મતદાન અને 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
ગાંધીનગર ભાજપ ટિકિટ માટે 21 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા
Source: ABP Asmita