અમેરિકામાં મિડટર્મ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તાજેતરના પોલમાં ડેમોક્રેટ્સ સત્તાધારી રિપબ્લિકન્સ કરતાં આગળ જોવા મળી રહ્યા છે. માત્ર 21 ટકા અમેરિકનો દેશ સાચી દિશામાં જઈ રહ્યો હોવાનું માને છે. પ્રાઈમરીમાં ડેમોક્રેટ્સને 55 ટકા અને રિપબ્લિકન્સને 45 ટકા મત મળ્યા છે, જ્યારે ડેમોક્રેટિક ઉમેદવારોએ રિપબ્લિકન કરતાં વધુ ભંડોળ એકત્ર કર્યું છે.
ટ્રમ્પ માટે મિડટર્મ ચૂંટણી પડકારરૂપ, પોલમાં ડેમોક્રેટ્સ આગળ
Source: I Am Gujarat