બિહાર વિધાન પરિષદની 8 સીટો માટે ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. 23 ઓક્ટોબરે મતદાન અને 27 ઓક્ટોબરે મતગણતરી થશે. 29 સપ્ટેમ્બરે નોટિફિકેશન સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ બેઠકો પર ફક્ત નોંધાયેલા શિક્ષકો અને સ્નાતકો મતદાન કરી શકશે. ભાજપ, જેડીયુ, કોંગ્રેસ અને અપક્ષો વચ્ચે ટક્કર જામશે.
બિહાર વિધાન પરિષદની 8 સીટો માટે ચૂંટણી જાહેર
Source: Mantavya News