ભાવનગરમાં તહેવારો દરમિયાન હથિયારબંધી લાગુ

ભાવનગરમાં તહેવારો દરમિયાન હથિયારબંધી લાગુ

ભાવનગર જિલ્લામાં અનંત ચતુર્દશી, નવરાત્રી અને દશેરા જેવા તહેવારોને ધ્યાને રાખી 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી હથિયારબંધી લાગુ કરાઈ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીની આ જાહેરાત હેઠળ ધારદાર શસ્ત્રો, લાઠી કે સ્ફોટક પદાર્થો સાથે ફરવા પર પ્રતિબંધ છે. નિયમનો ભંગ કરનારને 4 મહિનાથી 1 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies