અમદાવાદ રેલવે ડિવિઝનમાં 30 હજાર થાંભલા પર એન્ટી-ક્લાઇમ્બિંગ ડિવાઇસ

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 30 હજાર થાંભલા પર એન્ટી-ક્લાઇમ્બિંગ ડિવાઇસ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા વાંદરાઓને કારણે થતી શોર્ટસર્કિટ અને ટ્રેન વિલંબની સમસ્યાના નિરાકરણ માટે 30 હજારથી વધુ ઓવરહેડ વીજ થાંભલાઓ પર એન્ટી-ક્લાઇમ્બિંગ ડિવાઇસ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી પાછળ અંદાજે 9.15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર પ્રાયોગિક ધોરણે 1050 ડિવાઇસ લગાવ્યા બાદ વીજ સપ્લાય ખોરવાવાની ઘટનાઓમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies