23 સપ્ટેમ્બરે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલેથી હાજર છે. આ યુતિથી ગ્રહણ યોગ બનશે, જેને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. કર્ક, કન્યા અને મીન રાશિના જાતકોને આર્થિક બાબતો અને કરિયરમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
કુંભ રાશિમાં રાહુ-ચંદ્ર યુતિ, ગ્રહણ યોગની અસર
Source: VTV Gujarati