બુધની કન્યા રાશિમાં ઉચ્ચ સ્થિતિને કારણે ભદ્ર રાજયોગ સક્રિય છે, જે 26 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. જ્યોતિષ માન્યતા અનુસાર મિથુન, કન્યા સહિત ચાર રાશિઓને ધન, વેપાર અને કરિયરમાં લાભ થશે. 26 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશતાં આ યોગનો પ્રભાવ સમાપ્ત થશે.
ભદ્ર રાજયોગ 26 સપ્ટેમ્બર સુધી, 4 રાશિઓને લાભ
Source: VTV Gujarati