ગુજરાતના મહેમદાવાદમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર તેના અનોખા સ્વરૂપ માટે ચર્ચામાં છે. મંદિરનું સમગ્ર બાહ્ય માળખું એવી રીતે બનાવવામાં આવ્યું છે કે દૂરથી તે ભગવાન ગણેશના વિશાળ સ્વરૂપ જેવું દેખાય. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની જેમ આ મંદિર પણ ભક્તોને આકર્ષે છે. ગણેશોત્સવના અંતિમ તબક્કામાં 25 સપ્ટેમ્બરે વિસર્જન થશે.
ગુજરાતમાં ગણપતિનું અનોખું મંદિર, આખું સ્વરૂપ બાપ્પા જેવું
Source: VTV Gujarati