એશિયન ગેમ્સ 2026ના ચોથા દિવસે ભારતે મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જેમાં રઝિયા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ 331નો સ્કોર કર્યો. ભારતનો આ કુલ 8મો મેડલ છે, જેમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સોફ્ટ ટેનિસમાં જય મીણાએ ઈતિહાસ રચીને ભારતને બ્રોન્ઝ મેડલ પાક્કો કર્યો, જ્યારે મનુ ભાકર મેડલથી ચૂકી.
એશિયન ગેમ્સ 2026: ભારતને 8મો મેડલ, જય મીણાએ રચ્યો ઈતિહાસ
Source: Mantavya News