એશિયન ગેમ્સ 2026માં મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ભારતને 28 વર્ષ બાદ આ રમતમાં એશિયન ગેમ્સ મેડલ અપાવ્યો છે. તેમણે કુલ 198 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જ્યારે ઉત્તર કોરિયાની રી સોંગ ગમે વર્લ્ડ રેકોર્ડ સાથે 215 કિલોગ્રામ ઉઠાવીને ગોલ્ડ જીત્યો. 1998માં કર્ણમ મલ્લેશ્વરી બાદ ભારતને વેઇટલિફ્ટિંગમાં આ પ્રથમ મેડલ છે.
એશિયન ગેમ્સમાં ભારતને વેઇટલિફ્ટિંગમાં 28 વર્ષ બાદ મેડલ
Source: Mantavya News