રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયે ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના ડી સ્ટાફ કર્મચારીઓની વિગતવાર માહિતી માંગી છે. તેમના સગા-સંબંધીઓમાં ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની તપાસ થશે. આ પગલાથી પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો છે અને ડી સ્ટાફમાં મોટા ફેરફારની શક્યતા છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે ડી સ્ટાફના ગુનેગાર સગાઓની કુંડળી માંગી
Source: Aajkaal Gujarati