ચાંગોદરમાં બોસ સ્કેમ: ₹2.88 કરોડ પરત અપાવાયા

ચાંગોદરમાં બોસ સ્કેમ: ₹2.88 કરોડ પરત અપાવાયા

ચાંગોદરની ફાર્મા કંપનીના એકાઉન્ટન્ટને બોસના નામે વોટ્સએપ મેસેજ કરી ₹3 કરોડની સાયબર ઠગાઈ કરાઈ. અમદાવાદ ગ્રામ્ય LCB અને ચાંગોદર પોલીસે 4-5 કલાકમાં આંધ્ર, એમપી અને કાશ્મીરના ખાતાઓમાં ગયેલા ₹2.94 કરોડ ફ્રીઝ કરાવી કંપનીને ₹2.88 કરોડ પરત અપાવ્યા. વધુ તપાસ ચાલુ છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies