આણંદમાં નકલી IAS અધિકારી ઝડપાયો, 7.70 લાખની છેતરપિંડી

આણંદમાં નકલી IAS અધિકારી ઝડપાયો, 7.70 લાખની છેતરપિંડી

આણંદમાં સરકારી નોકરીના નામે છેતરપિંડી કરતા નકલી IAS અધિકારીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી રોનક ક્રિશ્ચિયને પોતાને ગાંધીનગર કલેક્ટર કચેરીનો ડેપ્યુટી કલેક્ટર ગણાવી, નિરજકુમાર પટેલ અને સૌનકને નાયબ મામલતદારની નોકરીની લાલચ આપી 7.70 લાખ પડાવ્યા હતા. આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

Source: Zee 24 Kalak

More in Crime

Read the live feed on ZapIndies