બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, 24મીએ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, 24મીએ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન 24 સપ્ટેમ્બરે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકશે. IMDના પૂર્વાનુમાન મુજબ તેલંગાણા, દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં 204.4 mmથી વધુ અતિભારે વરસાદની શક્યતા છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગે સ્પષ્ટતા કરાઈ નથી.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies