બંગાળની ખાડીમાં સર્જાયેલું ગહન ડિપ્રેશન આજે મોડી રાત્રે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ વચ્ચે લેન્ડફોલ કરશે. 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ચાર રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરાયું છે. ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે તથા NDRF ટીમો એલર્ટ પર છે. આ સિસ્ટમ 18 રાજ્યોમાં મોન્સૂનને સક્રિય કરશે.
બંગાળની ખાડીનું ડિપ્રેશન આજે રાત્રે લેન્ડફોલ કરશે
Source: Gujarat First