બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, ઓડિશા-આંધ્રમાં ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, ઓડિશા-આંધ્રમાં ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને 23 સપ્ટેમ્બરની રાત્રે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશા કિનારે પાર કરે તેવી શક્યતા છે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. ઓડિશામાં ODRAF ટીમો તૈનાત કરાઈ છે, કર્મચારીઓની રજાઓ રદ થઈ છે અને શાળાઓ બંધ છે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies