આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની સ્પાય-કોમેડી ફિલ્મ 'ઉડતા તીર'નું ટ્રેલર રિલીઝ થયું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આકાશ કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આયુષ્માન પાકિસ્તાની જાસૂસ બિલાલનો રોલ કરે છે, જે યાદશક્તિ ગુમાવ્યા બાદ પોતાને ભારતીય કાઉન્ટર-ટેરરિઝમ ઓફિસર માનવા લાગે છે. ફિલ્મ 9 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આયુષ્માન-સારાની 'ઉડતા તીર'નું ટ્રેલર રિલીઝ
Source: TV9 Gujarati