દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક ક્વામાખુથા ટાઉનશિપમાં મંગળવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ એક મકાનમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 11 લોકોની હત્યા થઈ. માર્યા ગયેલાઓમાં એક ગર્ભવતી મહિલા પણ છે, જ્યારે ત્રણ લોકો ગંભીર ઈજા સાથે બચી ગયા. પોલીસે 72 કલાકનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ડરબનમાં ઘર પર હુમલો, 11ની હત્યા
Source: Aajkaal Gujarati