SIR મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ, વિપક્ષનો CEC પર હુમલો

SIR મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ, વિપક્ષનો CEC પર હુમલો

ચૂંટણી પંચના બે કમિશનરોએ છેલ્લા 10 મહિનામાં 14 વખત SIR અને મતદાર યાદીના નિર્ણયો પર વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ, AAP, TMC અને સપાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી છે. વિપક્ષે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ અને સંસદીય સમીક્ષાની માંગ પણ કરી છે.

Source: Chitralekha Gujarati

More in Politics

Read the live feed on ZapIndies