SIR વચ્ચે ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ ચર્ચામાં

SIR વચ્ચે ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ ચર્ચામાં

SIR દરમિયાન ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ 10 મહિનામાં 14 વખત પંચના નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો છે. ફોર્મ-6માં ફેરફાર અને મતદાર ડેટાના કેન્દ્રીકરણ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે. 30 રાજ્યોની ડ્રાફ્ટ યાદીમાં 13 કરોડથી વધુ નામો બહાર થયાં છે.

Source: VTV Gujarati

More in Politics

Read the live feed on ZapIndies