સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી 9 ઓક્ટોબર 2026ના રોજ યોજાશે. 15 સભ્યોની સમિતિમાં 12 બેઠકો માટે ચૂંટણી થશે, જ્યારે 3 સભ્યોની નિયુક્તિ થશે. ભાજપે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મનપામાં પૂરતું સંખ્યાબળ ધરાવતા ભાજપનું પ્રભુત્વ રહેવાની શક્યતા છે, જ્યારે વિપક્ષ પાસે માત્ર 4 સભ્યો છે.
સુરત શિક્ષણ સમિતિ ચૂંટણી: ભાજપે 14 ઉમેદવારો જાહેર કર્યા
Source: Gujarat First