રાજકોટમાં પ્રેમલગ્નને લીધે સાળાએ બનેવીની હત્યા કરી

રાજકોટમાં પ્રેમલગ્નને લીધે સાળાએ બનેવીની હત્યા કરી

રાજકોટના ભક્તિનગર સર્કલ પર વિમલ વાણિયા (27)ની તેના સાળા કમલેશે છરીના 6-7 ઘા કરી હત્યા કરી. સાત વર્ષ પહેલાં શીતલ સાથે પ્રેમલગ્ન કરતાં તેના પરિવારે સંબંધ તોડી નાખ્યા હતા. પત્નીએ આરોપ લગાવ્યો કે ભાઈએ આરસી બુકના બહાને બોલાવી હત્યા કરી. પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies