રાજકોટમાં વધુ 22 પોલીસકર્મીઓની આંતરિક બદલી

રાજકોટમાં વધુ 22 પોલીસકર્મીઓની આંતરિક બદલી

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના આદેશથી વધુ 22 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. હેડક્વાર્ટર, કંટ્રોલરૂમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે ફાળવવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનામાં 250થી વધુ પોલીસકર્મીઓની બદલી થઈ ચૂકી છે, અને આશરે 100 કર્મચારીઓની બદલીની યાદી હજુ બાકી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies