બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી હવામાન સિસ્ટમને કારણે ચોમાસું અડધા રસ્તેથી વધુ આક્રમક બનીને પરત ફર્યું છે. સેટેલાઇટ તસવીરમાં ભારતથી હિમાલય પાર કરીને ચીન સુધી ફેલાયેલો અંદાજે 4,000 કિમી લાંબો વાદળોનો અખંડ કોરિડોર દેખાયો છે. વૈજ્ઞાનિકોના મતે આ સમગ્ર ઉપખંડને ભારે વરસાદ અને મહા-વાવાઝોડાના સંકટમાં મૂકી શકે છે.
ભારતથી ચીન સુધી 4,000 કિમી લાંબો વાદળોનો ઘેરાવ, વાવાઝોડાનું સંકટ
Source: VTV Gujarati