એન્થ્રોપિકના ક્લોડ AIએ શોધી નવી એન્ઝાઇમ સિસ્ટમ ART

એન્થ્રોપિકના ક્લોડ AIએ શોધી નવી એન્ઝાઇમ સિસ્ટમ ART

એન્થ્રોપિકના AI મોડેલ ક્લોડે DNA ડેટાબેઝનું વિશ્લેષણ કરીને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ (RT) આધારિત નવી એન્ઝાઇમ સિસ્ટમ 'એરે-એસોસિએટેડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ' (ART) શોધી કાઢી છે. આ સિસ્ટમ CRISPR જેવી DNA પેટર્ન ધરાવે છે અને નોન-કોડિંગ DNA તથા અજાણ્યા પ્રોટીનનો સમાવેશ કરે છે. આ શોધ બાયોલોજી અને મેડિકલ રિસર્ચમાં AIનું પ્રથમ મોટું પરિણામ મનાય છે.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies