ગાંધીનગર ચૂંટણી શાંતિપૂર્ણ યોજવા જિલ્લા મેજિસ્ટ્રેટે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાં બહારના રાજકીય પ્રચારકોએ જિલ્લો છોડવો પડશે. મંજૂરી વગર વાહનોના ઉપયોગ અને સરકારી વિશ્રામગૃહમાં રાજકીય રોકાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક દંડનીય કાર્યવાહી કરાશે.
ગાંધીનગર ચૂંટણી: મતદાન પહેલાં 48 કલાકે પ્રચારકોએ જિલ્લો છોડવો પડશે
Source: Gujarat First