લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ પર મતચોરીનો આરોપ લગાવી મુખ્ય ચૂંટણીકમિશનરનું રાજીનામું માંગ્યું છે. તેમણે કહ્યું કે બે ચૂંટણીકમિશનરોએ દસ માસમાં 14 વખત વાંધો નોંધાવ્યો છે. ભાજપના સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીનું રાજકીય જ્ઞાન શૂન્ય હોવાનો દાવો કરી આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
રાહુલ ગાંધીનો ચૂંટણીપંચ પર મતચોરીનો આરોપ, ભાજપનો પલટવાર
Source: BBC Gujarati