રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર ષડયંત્રનો આરોપ

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર ષડયંત્રનો આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા અને મત ચોરીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ષડયંત્રમાં સંડોવાયા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ગોટાળા થયા છે અને ભાજપની સતત જીત પાછળ મત ચોરી છે.

Source: Aajkaal Gujarati

More in Politics

Read the live feed on ZapIndies