જામનગરના વેપારી મંડળે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે 'No UPI Day' મનાવવાની જાહેરાત કરી છે. આ દિવસે શહેરના મોટાભાગના વેપારીઓ ડિજિટલ પેમેન્ટ કે યુપીઆઈ સ્વીકારશે નહીં અને માત્ર રોકડમાં જ ચુકવણી લેશે. નાગરિકોને પૂરતી રોકડ સાથે ખરીદી કરવા અપીલ કરાઈ છે. આ પહેલનો હેતુ ચલણી નોટો અને રોકડ વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો છે.
જામનગરમાં ગાંધી જયંતિ પર 'No UPI Day'ની જાહેરાત
Source: Aajkaal Gujarati