દેશભરની સરકારી બેંકોમાં 28, 29 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની હડતાલ પડશે, જેનાથી શાખા સેવાઓ ઠપ થશે પણ ડિજિટલ બેંકિંગ ચાલુ રહેશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની આ હડતાલ દરમિયાન સાયબર ફ્રોડનું જોખમ વધતાં IBAએ 17 સંવેદનશીલ સેવાઓમાં કર્મચારીઓને હડતાલમાં ન જોડાવા સૂચના આપી છે.
બેંક હડતાલ દરમિયાન ડિજિટલ ફ્રોડનો ખતરો, IBAની સૂચના
Source: Aajkaal Gujarati