EPFO વેતન મર્યાદા ₹25,000 કરાઈ, 51 લાખ કર્મચારીઓને લાભ

EPFO વેતન મર્યાદા ₹25,000 કરાઈ, 51 લાખ કર્મચારીઓને લાભ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ આવરી લેવા માટેની મૂળભૂત વેતન મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રના અંદાજે 51 લાખ નવા કર્મચારીઓ સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવશે. નવા નિયમ હેઠળ ₹25,000 મૂળભાત ધરાવતા કર્મચારીના ખાતામાંથી દર મહિને ₹3,000 કપાત થશે અને કંપની પણ ₹3,000 જમા કરાવશે, જેથી હાથમાં આવતા પગાર પર અસર પડી શકે છે.

Source: Gujarati Jagran

More in Business & Finance

Read the live feed on ZapIndies