નાની અને રાઘવ જુયાલની ફિલ્મ ધ પેરેડાઇઝ 24 સપ્ટેમ્બરે ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થઈ. પહેલા દિવસે ભારતમાં 46.25 કરોડનું નેટ અને 54.90 કરોડનું ગ્રોસ કલેક્શન થયું, જ્યારે વૈશ્વિક કમાણી 74.90 કરોડ રહી. આ સાથે ફિલ્મ નાનીના કરિયરની સૌથી મોટી ઓપનિંગ બની છે.
ધ પેરેડાઇઝની પહેલા દિવસે 50 કરોડથી વધુ કમાણી
Source: Zee 24 Kalak