ધોળકામાં જમીન પ્રદૂષણ સામે ખેડૂતોનું 34 દિવસથી આંદોલન

ધોળકામાં જમીન પ્રદૂષણ સામે ખેડૂતોનું 34 દિવસથી આંદોલન

ધોળકા તાલુકામાં જમીન પ્રદૂષણ અને કેમિકલ કચરા સામે ખેડૂતોનું આંદોલન 34માં દિવસે પહોંચ્યું છે. ખેડૂતોએ જૂના શાક માર્કેટથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી કાઢી અને કેમિકલવાળા પાણીની બોટલોના હાર પહેરી વિરોધ કર્યો. વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેવાતાં ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies