સોશિયલ મીડિયા સ્ટાર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'ના અકસ્માત પહેલાં પેટ્રોલ પંપ પર તેમનું બાઇક બંધ પડ્યું હતું, જે કર્મચારીએ કીક મારીને ચાલુ કર્યું. 17 સપ્ટેમ્બરે ભાભર નજીક હરિધામ આશ્રમ પાસે થયેલા અકસ્માતમાં તેમનું મોત થયું. કર્મચારીઓએ કહ્યું કે બાઇક મોડું ચાલુ થયું હોત તો અકસ્માત ટળી શક્યો હોત.
ગુજ્જુ લવ ગુરુના અકસ્માત પહેલાં બાઇક બંધ પડ્યું હતું: પેટ્રોલ પંપ કર્મચારીનો ખુલાસો
Source: Gujarati Jagran