સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેજર લહેરાવીને હિઝબુલ્લાહ અને ઈરાનને ચેતવણી આપી હતી. તેમણે ગાઝામાં નરસંહારના આરોપોને ફગાવી દીધા અને વિરોધમાં સભાખંડ છોડનારા રાજદ્વારીઓને 'નૈતિક કાયર' ગણાવ્યા હતા. નેતન્યાહૂએ દાવો કર્યો કે ઇઝરાયલ છેલ્લા ત્રણ વર્ષથી સાત મોરચે સૈન્ય સંઘર્ષ કરી રહ્યું છે.
યુએન મહાસભામાં નેતન્યાહૂનો પેજર સાથે આકરો પ્રહાર
Source: Mantavya News