ટ્રમ્પ હત્યા કાવતરાના આરોપો ઈરાને ફગાવ્યા

ટ્રમ્પ હત્યા કાવતરાના આરોપો ઈરાને ફગાવ્યા

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પની હત્યાના કાવતરાના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આવી કોઈ યોજના ઈરાનની સત્તાવાર નીતિ નથી અને મીડિયામાં ચાલતા દાવાઓ પાયાવિહોણા છે. તેમણે અમેરિકી પ્રતિબંધોને 'શાંત કત્લેઆમ અભિયાન' ગણાવી આર્થિક તંગી માટે જવાબદાર ઠેરવ્યું હતું.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies