લાંબા સમય સુધી ચાલતો માનસિક તણસ હૃદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ચૂપચાપ વધારી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સતત તણાવથી કોર્ટિસોલ અને એડ્રેનાલાઈન વધે છે, જે હાઈ બ્લડ પ્રેશર, ધમનીઓમાં સોજો અને કોલેસ્ટ્રોલ અસંતુલન લાવે છે. છાતીમાં જકડન, શ્વાસ લેવામાં તકલીફ અને ઊંઘની સમસ્યા ચેતવણીના સંકેત છે. રોજ 30 મિનિટ ચાલવું, ધ્યાન, 7-8 કલાક ઊંઘ અને સંતુલિત આહારથી બચાવ શક્ય છે.
લાંબો માનસિક તણાવ હૃદય રોગનું જોખમ વધારે
Source: TV9 Gujarati