હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના 16 દિવસ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે. આ સમયે અન્ન, કાળા તલ, ગૌદાન સહિત 7 વસ્તુઓનું દાન કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, આનાથી દરિદ્રતા દૂર થાય અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય.
શ્રાદ્ધ પક્ષમાં 7 મહાદાન: પિતૃ દોષથી મુક્તિ અને મોક્ષનો માર્ગ
Source: VTV Gujarati