સુરતમાં ગણેશ વિસર્જન વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પગ લપસ્યો, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા

સુરતમાં ગણેશ વિસર્જન વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પગ લપસ્યો, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા

સુરતમાં ગણેશ વિસર્જન નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બોટ પર ચઢતી વખતે પગ લપસતાં સંતુલન ગુમાવી બેઠા. તાપી નદીના ભીના ઢાળ પર બોટ હાલકડોલક થતાં આ ઘટના બની. સ્પેશિયલ પ્રોટેક્શન કમાન્ડો અને પોલીસ જવાનોએ તરત જ તેમને પકડી લેતાં કોઈ ઈજા ન થઈ. બાદમાં તેમણે સુરક્ષિત રીતે નાવમાં સવાર થઈ વિસર્જન પ્રક્રિયાની ચકાસણી કરી.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies