વાળ અને ત્વચાના સ્વાસ્થ્યમાં પાચનતંત્રની મહત્ત્વની ભૂમિકા: આયુર્વેદ નિષ્ણાત

વાળ અને ત્વચાના સ્વાસ્થ્યમાં પાચનતંત્રની મહત્ત્વની ભૂમિકા: આયુર્વેદ નિષ્ણાત

અમરેલીની નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજના ડૉ. પાયલ ચુડાસમાએ જણાવ્યું કે વાળ ખરવા અને ત્વચાની સમસ્યાઓ માટે માત્ર બહારથી પ્રોડક્ટ્સ લગાવવા પૂરતા નથી. સારું પાચન, પૂરતી ઊંઘ, સમયસર આહાર અને ઋતુ મુજબ આમળા-ગાયના ઘીનો ઉપયોગ ત્વચા અને વાળને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. કબજિયાત અને સ્ક્રીન ટાઈમ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

Source: News18 Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies