27 વર્ષ પછી પણ નવરાત્રીમાં ધૂમ મચાવતું ગીત 'ઢોલી તારો'

27 વર્ષ પછી પણ નવરાત્રીમાં ધૂમ મચાવતું ગીત 'ઢોલી તારો'

'હમ દિલ દે ચૂકે સનમ'નું ગરબા ગીત 'ઢોલી તારો ઢોલ બાજે' 27 વર્ષ પછી પણ નવરાત્રીમાં લોકપ્રિય છે. કવિતા કૃષ્ણમૂર્તિ, વિનોદ રાઠોડ અને કરસન સાગઠિયાના અવાજે, ઈસ્માઈલ દરબારના સંગીતમાં અને સંજય લીલા ભણસાલીના દિગ્દર્શનમાં આ ગીતે ગુજરાતી લોકસંસ્કૃતિને વૈશ્વિક ઓળખ અપાવી. આજે પણ તેની ધૂન પર ગરબા ખેલૈયાઓ ઝૂમે છે.

Source: Gujarat First

More in Entertainment

Read the live feed on ZapIndies