સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. પોસ્ટરમાં તે મોઢામાં સિગારેટ રાખીને લાઇટર સળગાવતો અને ચહેરા પર ઈજાના નિશાન સાથે દેખાય છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ વિકીનો આ ઈન્ટેન્સ અવતાર ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર સાથે તેની ટક્કર જોવા મળે તેવી અટકળો છે.
લવ એન્ડ વોરમાં વિકી કૌશલનો ફર્સ્ટ લુક રિલીઝ
Source: Gujarat First